પેલેસ્ટાઈનના વડા પ્રધાન મોહમ્મદ સતાયીહ સહિત સમગ્ર સરકારે રાજીનામું આપ્યું.

  • ગાઝા અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે પેલેસ્ટાઈન સરકાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું.
  • પેલેસ્ટાઈન સરકાર દ્વારા રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને પોતાનું રાજીનામું સોંપવામાં આવ્યું.
  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સમાપ્ત થયા બાદ પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના કરવામાં આવશે. 
  • આ રાજ્ય પર કોણ શાસન કરશે તે અંગે અમેરિકા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન ઓથોરિટી સાથે નક્કી કરવામાં આવશે.
  • પેલેસ્ટાઈન ઓથોરિટીના પ્રમુખ રાજ્યના વડા છે જેમાં પશ્ચિમ કાંઠે અને પૂર્વ જેરુસલેમમાં રાષ્ટ્રપતિ લોકશાહી રીતે ચૂંટાય છે.
  • વર્તમાન પ્રમુખ મહમૂદ અબ્બાસ વર્ષ 2005થી પેલેસ્ટાઈન ઓથોરિટીનું નેતૃત્વ કરી રહ્યા છે. 
  • રાષ્ટ્રપતિ વડા પ્રધાનની નિમણૂક કરે છે, જે સરકાર બનાવવા માટે જવાબદાર છે જેના માટે સંસદની મંજૂરી જરૂરી રહે છે.
Palestinian Authority prime minister submits resignation

Post a Comment

Previous Post Next Post