'ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ'ની બીજી આવૃત્તિનું સમાપન થયું.

  • આ ઇવેન્ટ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં સ્થિત ગુલમર્ગમાં  21 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પાંચ દિવસ ચાલી હતી.
  • આ ઈવેન્ટમાં 13 રાજ્યોના 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
  • આ ગેમ્સમાં ભારતીય આર્મીની ટીમ 10 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાને રહી.
  • કર્ણાટકની ટીમ 9 ગોલ્ડ મેડલ સાથે બીજા ક્રમે, મહારાષ્ટ્રનું 7 ગોલ્ડ સાથે ત્રીજા ક્રમે, હિમાચલ પ્રદેશ 4 ગોલ્ડ સાથે ચોથા અને  ઉત્તરાખંડ 3 ગોલ્ડ સાથે પાંચમા સ્થાને હતું.
  • 'ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ'નો હેતુ ગુલમર્ગમાં શિયાળુ રમતો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.
  • આ ઇવેન્ટમાં સ્નોબોર્ડિંગ, આલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કીઇંગ, સ્નો પર્વતારોહણ જેવી ઘણી સ્નો ગેમ્સ રમવામાં આવી હતી.
2nd Khelo India National Winter Games

Post a Comment

Previous Post Next Post