જાણીતા ફિલ્મ સર્જક કુમાર શહાનીનું 83 વર્ષની વયે નિધન.

  • વર્ષ 1972 માં તેમણે તેમની પ્રથમ ફીચર ફિલ્મ 'માયા દર્પણ' રજૂ કરી હતી જેને હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર અને શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
  • તેઓએ 'તરંગ' (1984), 'ઘાયલ ગાથા' (1989) અને 'કસ્બા' (1990) જેવી ક્લાસિક ફિલ્મો બનાવી હતી.
  • દિગ્દર્શક હોવા ઉપરાંત તેઓ લેખક અને શિક્ષક તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી.
  • તેઓને 1972, 1984 અને 1991માં નેશનલ ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
  • વર્ષ  1972, 1990 અને 1991માં શ્રેષ્ઠ ફિલ્મમાં ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ મળ્યો હતો.
  • વર્ષ 1990માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ રોટરડેમ- FIPRESCI અને પ્રિન્સ ક્લોઝ એવોર્ડ (1998) એનાયત થયો.
  • તેઓનો જન્મ 7 ડિસેમ્બર 1940ના રોજ લરકાનામાં થયો હતો.
Renowned Filmmaker Kumar Shahani Passes Away at 83

Post a Comment

Previous Post Next Post