તામિલનાડુ વિધાનસભા દ્વારા કેન્દ્રની પ્રસ્તાવિત 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' નીતિ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો.

  • ઠરાવ મુજબ “ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં, સ્થાનિક સંસ્થાઓ, રાજ્ય વિધાનસભાઓ અને સંસદની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાતી રહે છે અને આ ચૂંટણીઓ લોકો-કેન્દ્રિત મુદ્દાઓના આધારે મહત્વપૂર્ણ છે.
  • 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લોકશાહી વિકેન્દ્રીકરણના વિચારની વિરુદ્ધ છે.
TN Assembly adopts resolution against Centre's 'One Nation, One Election' policy

Post a Comment

Previous Post Next Post