ભારતનું પ્રથમ હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ (HEMS) ઉત્તરાખંડથી શરૂ કરવામાં આવશે.
byTeam RIJADEJA.com-
0
આ સેવા હેઠળ, એક હેલિકોપ્ટર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે તૈનાત કરવામાં આવશે. જ્યાંથી તેને કોઈપણ અકસ્માત પીડિતને તબીબી સંભાળ પૂરી પાડવા માટે 150 કિલોમીટરની ત્રિજ્યામાં ગમે ત્યાં મોકલી શકાશે.