- સુક્ષમા રામકૃષ્ણન એ નાગરકોઈલની વતની 2003માં દક્ષિણ રેલવેમાં જોડાઈ અને સૌપ્રથમ કેરળમાં ત્રિવેન્દ્રમ વિભાગ હેઠળના એર્નાકુલમ ખાતે કામ કર્યું હતું.
- તેણીની 2009 માં મદુરાઈ વિભાગ હેઠળ ડિંડીગુલમાં બદલી કરવામાં આવી હતી.
- તેણીને હાથમાં ઈજાને કારણે વહિવહી કામગીરી કરી શકવામાં સક્ષમ ન હોવાથી તેણીને TTE બનાવવામાં આવી.