વારાણસીની જિલ્લા અદાલત દ્વારા જ્ઞાનવાપીના વ્યાસ જીના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી.

  • ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસ પછી, વ્યાસ જી ભોંયરામાં નિયમિત પૂજા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
  • વ્યાસ પરિવાર કે જેઓ ભોંયરાના પરંપરાગત પૂજારી હતા, તેમણે પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી કરી હતી.
  • ત્યારપછી અહીં દર વર્ષે માતા શૃંગાર ગૌરીની પૂજા થતી હતી. 
  • 31 વર્ષ બાદ બુધવારની મોડી રાત્રે 11 કલાકે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં મૂર્તિઓની સ્થાપના અને પૂજા કરવામાં આવી હતી. 
  • કોર્ટે પોતાના આદેશમાં કાશી-વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ બોર્ડને પૂજારીનું નામ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી.
Varanasi District Admin Oversees Hindu Prayers in Basement of Gyanvapi Mosque

Post a Comment

Previous Post Next Post