- MTBVAC પ્રથમ માનવ-સ્રોત ટીબી રસી છે.
- આ રસી માટે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ, બાયોફાર્માસ્યુટિકલ કંપની BioFabri ના સહયોગથી, ભારતમાં MTBVAC ના મૂલ્યાંકન માટે ક્લિનિકલ ટ્રાયલ્સની શ્રેણી શરૂ કરવામાં આવ્યા.
- .MTBVAC એ નવજાત શિશુઓ માટે BCG કરતાં વધુ અસરકારક રીતે રચાયેલ છે.
- બાળકો સાથે યુવાનોમાં ટીબીના રોગથી બચવા માટે પણ MTBVAC રસી બનાવવામાં આવી છે.
- આ પરીક્ષણ હેઠળ દક્ષિણ આફ્રિકાના 7,000 નવજાત શિશુઓ, મેડાગાસ્કરના 60 અને સેનેગલના 60 બાળકોને રસી આપવામાં આવશે.
- હાલમાં ટીબી સામે લડવા માટે BCG એ એકમાત્ર રસી છે તે સો વર્ષથી વધુ જૂની રસી છે અને ફેફસાં સંબંધિત ટીબી રોગ પર ઓછું અસરકારક છે.
- Biofabri કંપની Zendal ગ્રુપનો એક ભાગ છે.