ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા “RPTUAS” યોજનાની જાહેરાત કરવામાં આવી.

  • સંશોધિત દવા ટેકનોલોજી અપગ્રેડેશન સહાય યોજના (RPTUAS) યોજના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની તકનીકી ક્ષમતાઓને અપગ્રેડ કરવા અને વૈશ્વિક ધોરણો સાથે તેની સુસંગતતા સુનિશ્ચિત કરવાના સરકારના પ્રયાસોમા એક નોંધપાત્ર પ્રયાસ છે. 
  • આ સુધારેલી માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને સુધારેલા શેડ્યૂલ-M અને WHO-GMP ધોરણોમાં પોતાને અપગ્રેડ કરવામાં મદદ કરવાનો છે.
Govt announces revamped technology upgradation assistance scheme for pharma units

Post a Comment

Previous Post Next Post