- સરકારના મંતવ્ય મુજબ આ કાયદાના કારણે રાષ્ટ્રીય એકતાને નુકશાન થતું હોય લોકોમાં ભાગલાની ભાવના આવતી હોવાથી આ કાયદો લાગુ કરવામાં આવશે નહિ.
- ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સોમવારે લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA)-2019ના અમલીકરણની જાહેરાત કરવામાં આવી છે.
- આ વિવાદાસ્પદ કાયદા દ્વારા 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલ બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવામાં આવશે. માર્ગ મોકળો કરવામાં આવ્યો છે.
- CAA ડિસેમ્બર, 2019 માં સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું અને બાદમાં રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત થઈ હતી.