ભારતમાં ઉત્પાદિત LCA તેજસ માર્ક-1A શ્રેણીના પ્રથમ ફાઇટર એરક્રાફ્ટ LA5033 એ પ્રથમ વખત ઉડાન ભરી.

  • LCA તેજસ માર્ચ-1A એરક્રાફ્ટ એ LCA Mk-1નું અદ્યતન સંસ્કરણ છે.તે પહેલાથી જ ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવેલ છે.
  • તેને બેંગલુરુ સ્થિત DRDO લેબ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા વિકસાવવામાં આવેલ છે.
  • હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહી છે.
  • HALને ભારતીય વાયુસેના માટે 83 તેજસ માર્ક-1Aના ઉત્પાદન માટે 2021માં 46,898 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
Tejas Mk1A Aircraft takes first flight

Post a Comment

Previous Post Next Post