હંગેરિયન સંસદ દ્વારા તામસ સુલ્યોકની નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી.

  • ઉલ્લેખનીય છે કે હંગેરીની સંસદ દ્વારા બાળ જાતીય દુર્વ્યવહારના કેસમાં આપવામાં આવેલી વિવાદાસ્પદ માફીના કારણે વિરોધ ઊભો થતાં આ નિમણૂક કરવામાં આવી છે.
  • 67 વર્ષીય તામસ સુલ્યોક વકીલ છે અને તેઓની તરફેણમાં 134 અને વિરુદ્ધમાં પાંચ મત પડ્યા હતા.
  • હંગેરિયન પ્રમુખપદ પ્રતીકાત્મક છે તેઓ  કાયદાને પ્રભાવિત કરવા અથવા રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તાઓ સાથે નિર્ણય લેવાની સત્તા ધરાવે છે, રાષ્ટ્રપતિ કાયદા ઘડનારાઓને બિલ પાછા મોકલી શકે છે અથવા બંધારણીય અદાલતની સમીક્ષાની વિનંતી કરી શકે છે, તેમનો પ્રભાવ મોટાભાગે પ્રક્રિયાગત રહે છે.
Hungary Parliament Elects New President Tamas Sulyok

Post a Comment

Previous Post Next Post