વડાપ્રધાન દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું અનાવરણ કરવામાં આવ્યું.

  • તમિલનાડુના કલ્પક્કમ ખાતે ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું અનાવરણ કરવામાં આવ્યું.
  • આ પ્રોજેક્ટ Bharatiya Nabhikiya Vidyut Nigam Limited (BHAVINI) દ્વારા અસંખ્ય MSME સહિત 200 થી વધુ ભારતીય ઉદ્યોગો સાથે મળીને દેશની અંદર સંપૂર્ણ રીતે ડિઝાઇન અને બાંધવામાં આવ્યો છે. 
  • 500 MWe PFBRના નિર્માણ સાથે ભારત કોમર્શિયલ Fast Breeder Reactor (FBR) સંચાલિત કરનાર શિયા પછી માત્ર બીજો દેશ બનશે.
India's first indigenous prototype fast breeder reactor was unveiled by the Prime Minister at Kalpakkam, Tamil Nadu.

Post a Comment

Previous Post Next Post