- આ ઉપગ્રહને રશિયા દ્વારા વોસ્ટોચની કોસ્મોડ્રોમથી સુવિધા આપવામાં આવી છે.
- આ ઉપગ્રહનું નામ 'Pars-I' તેને રશિયાના વોસ્ટોચની કોસ્મોડ્રોમ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો.
- તેની ભ્રમણકક્ષાની ઊંચાઈ 310 માઈલ (500 કિમી) છે.
- આ ઉપગ્રહનો ઉદ્દેશ્યરિમોટ સેન્સિંગ અને ઇમેજિંગ, ઈરાનની ટોપોગ્રાફી સ્કેન કરવાનો છે.
- ઉલ્લેખનીય છે કે US દ્વારા ઈરાન પર પરમાણુ ગતિવિધિઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- ઈરાનની રાજધાની તેહરાન છે તેની સત્તાવાર ભાષા ફારસી અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી છે.