પદ્મશ્રી એવોર્ડ વિજેતા પુરાતત્વ વાદી અરુણ શર્માનું 91 વર્ષની વયે નિધન.

  • તેઓએ રામ જન્મભૂમિ અયોધ્યા સ્થળના ખોદકામમાં મહત્વનીભૂમિકા ભજવી હતી.
  • એક વર્ષ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)મા તેમના ઉત્કૃષ્ટ દેખાવ માટે અને પુરાતત્વમાં ઓલ-ઇન્ડિયા ડિપ્લોમા કોર્સમાં ટોચનું સ્થાન સાથે મૌલાના અબુલ કલામ આઝાદ સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
  • તેઓએ ASI સાથે 33 વર્ષ કાર્ય કર્યું હતું.
  • તેઓએ નિવૃત્તિ બાદ વર્ષ 1994થી છત્તીસગઢ સરકારના સલાહકાર તરીકે કાર્ય કર્યું હતું.
  • તેઓને ભારતીય પુરાતત્વમાં યોગદાન બદલ વર્ષ 2017માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. 
  • વર્ષ  2016 માં, તેણે નક્સલ પ્રભાવિત બસ્તર ક્ષેત્રમાં ઢોલકલ પર્વત પર ભગવાન ગણેશની શિલ્પને પુનઃસ્થાપિત કરવા માટે એક ટીમનું નેતૃત્વ કર્યું હતું.
Padma Shri Awardee Arun Sharma breathes his last at 91

Post a Comment

Previous Post Next Post