- આ પ્રતિબંધ નિયમનકારી નિયમોનું પાલન ન કરવા અને અન્ય ઘણી અનિયમિતતાઓને કારણે Paytm વૉલેટ પર મૂકવામાં આવ્યો છે.
- આ નિર્ણય બાદ Paytm વોલેટમાં પૈસા જમા નહીં થઇ શકે.
- Paytmનું FASTag પણ બદલવું પડશે અને નિયમો અનુસાર, જો ફાસ્ટેગ દ્વારા ચુકવણી ન કરવામાં આવે તો ડબલ ટોલ ચૂકવવો પડશે.
- જો પેટીએમ વોલેટમાં પહેલાથી પૈસા છે, તો ફાસ્ટેગ દ્વારા ટોલ પેમેન્ટ કરવામાં આવશે.
- જો યુઝર્સ ઈચ્છે તો તેઓ Paytm વોલેટમાંથી પૈસા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર પણ કરી શકે છે.
- Paytm વૉલેટ સુવિધા બંધ કરવાથી તેની UPI સેવા પર કોઈ અસર થશે નહીં.
- Paytm સાઉન્ડ બોક્સની સુવિધા પણ મળશે.
- આ ઉપરાંત Paytm દ્વારા ટિકિટ બુકિંગ, રિચાર્જ અને બિલ પેમેન્ટ જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.