ICG અને USCG વચ્ચેની દરિયાઈ સુરક્ષા કવાયત 'Sea Defenders-2024' પૂર્ણ થઈ.

  • આ કવાયત 9 માર્ચ, 2024ના રોજ પોર્ટ બ્લેર ખાતે પૂર્ણ થઈ હતી.
  • આ કવાયતનો ઉદ્દેશ્ય બંને વચ્ચે દરિયાઈ સહયોગ અને આંતર કાર્યક્ષમતા વધારવાનો હતો. 
  • આ કવાયતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની શંકાસ્પદ જહાજોનું નિરીક્ષણ કરવા માટે વિઝિટ બોર્ડ સર્ચ એન્ડ સીઝર (VBSS) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
India – U.S. Maritime Security Exercise ‘Sea Defenders-2024’ culminates at Port Blair

Post a Comment

Previous Post Next Post