વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઊંચાઈએ બનેલી સેલા ટનલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી.

  • આ ટનલ તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને સરહદ વિસ્તારમાં સૈનિકોનું કાર્યક્ષેત્ર સરળ બનાવશે.
  • ચાઇના દ્વારા અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરવામાં આવે છે ચીને આ વિસ્તારનું નામ ઝંગનાન રાખ્યું છે.
  • ઉલ્લેખનીય છે કે આસામના તેજપુરથી અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાને જોડતા રસ્તા પર 825 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ટનલને આટલી ઊંચાઈ પર વિશ્વની સૌથી લાંબી ટૂ-લેન રોડ ટનલ છે. 
  • આ સેલા ટનલ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વિવિધ આગળના સ્થળોએ સૈનિકો અને હથિયારોની સરળ હિલચાલ પ્રદાન કરશે.
PM virtually dedicates to the nation Sela Tunnel from Itanagar, Arunachal Pradesh

Post a Comment

Previous Post Next Post