સુપ્રીમ કોર્ટે દ્વારા કેન્દ્ર સરકાર વિશેના નકલી સમાચારોને ઓળખવા માટે PIBના 'Fact Check Unit' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

  • કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 હેઠળ ઓનલાઈન કન્ટેન્ટ પર નજર રાખવા માટે 20 માર્ચે ફેક્ટ ચેક યુનિટ બનાવવામાં આવ્યું હતું. 
  • આ એકમ દ્વારા  તથ્ય સરકાર સામે કોઈપણ ખોટી માહિતીની તપાસ કરવામાં આવે છે અને જો તથ્યો ખોટા હોવાનું જણાયું હોત, તો તેને  પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
  • ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઇકોર્ટ દ્વારા સરકાર વિશે સોશિયલ મીડિયા પર નકલી અને ખોટા સમાચારોને ઓળખવા માટે ફેક્ટ ચેક યુનિટની સ્થાપના પર પ્રતિબંધ મૂકવાનો રદ કરવામા આવ્યો હતો.
  • સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા બોમ્બે હાઈકોર્ટના 11 માર્ચના આદેશ રદ કરી ફેક્ટ ચેક યુનિટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
IT Ministry notifies contentious fact check unit to dispute government misinformation

Post a Comment

Previous Post Next Post