- આ ગેલેરીમાં પર્યાવરણીય ટકાઉપણું, પરિવર્તનશીલ ટેકનોલોજી અને આબોહવા વિજ્ઞાન વિશેની માહિતી દર્શાવવામાં આવી છે.
- આ એક મફત ગેલેરી છે તેનું નામ 'એનર્જી રિવોલ્યુશનઃ ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી' રાખવામાં આવ્યું છે.
- આ ગેલેરીમાં યુકે અને વિદેશની સમકાલીન અને ઐતિહાસિક વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં ઇન્ટરેક્ટિવ ડિજિટલ પ્રદર્શનો અને ખાસ કમિશ્ડ મોડલ્સનું પ્રદર્શનનો સમાવેશ થાય છે.
- અવકાશ શિક્ષણ માટે આ ગેલેરીમાં 'ફ્યુચર પ્લેનેટ' વિભાગ પણ બનાવવામાં આવ્યો છે જેમાં તે ગ્રહ વિશે જાણવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાતા જટિલ કોમ્પ્યુટર-આધારિત મોડેલોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.