શરાફુદ્દૌલા ICC એલિટ પેનલમાં સામેલ થનાર પ્રથમ બાંગ્લાદેશી અમ્પાયર બન્યા.

  • શરાફુદ્દૌલા ઇબ્ને શાહિદ બાંગ્લાદેશના પ્રથમ અમ્પાયર બન્યા. 
  • તેઓ વર્ષ 2006 થી આંતરરાષ્ટ્રીય પેનલમાં  છે અને અમ્પાયર તરીકે તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય નિમણૂક જાન્યુઆરી 2010 માં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મીરપુર ખાતેની ODI મેચમાં થઈ હતી.  
  • તેઓ 10 પુરૂષોની ટેસ્ટ મેચો, 63 પુરૂષોની ODI મેચો અને 44 પુરૂષોની T20 મેચોમાં ઓન-ફીલ્ડ ઉપરાંત 13 મહિલા ODI મેચો અને 28 મહિલા T20 મેચોમાં તેઅમ્પાયર રહી ચૂક્યા છે.
  • તેઓએ વર્ષ 2017 અને 2021માં ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપ, ICC પુરૂષ ક્રિકેટ વિશ્વ કપ 2023 અને ICC મહિલા T20 વિશ્વ કપ 2018માં અમ્પાયરિંગ કર્યું હતું.
  • તેઓ હાલમાં કાર્યરત મેરાઈસ ઈરાસ્મસની નિવૃત્તિ પછી એલિટ પેનલમાં જોડાશે. 
  • ICC જનરલ મેનેજર – ક્રિકેટ, વસીમ ખાન (ચેરમેન), ભૂતપૂર્વ ખેલાડી અને કોમેન્ટેટર સંજય માંજરેકર, ન્યુઝીલેન્ડના નિવૃત્ત અમ્પાયર ટોની હિલ અને સલાહકાર કાર્યકારી નિષ્ણાત માઇક રિલેની બનેલી પસંદગી પેનલ દ્વારા શરાફુદ્દૌલાને અમીરાત ICC ઇન્ટરનેશનલ અમ્પાયર પેનલમાંથી બઢતી આપવામાં આવી હતી.
  • દરમિયાન, મેચ રેફરીની ચુનંદા પેનલ સાત સભ્યોથી ઘટાડીને છ કરવામાં આવી.
Sharfuddoula becomes Bangladesh's first ICC elite umpire

Post a Comment

Previous Post Next Post