સ્પેસએક્સ દ્વારા મિથેન ગેસને ટ્રેક કરવા માટે “મિથેનસેટ” સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મોકવામાં આવ્યો.

  • મિથેનસેટ, પર્યાવરણીય સંરક્ષણ ભંડોળ (EDF) દ્વારા સંચાલિત એક પહેલ છે.
  • MethaneSATનો ઉદ્દેશ્ય હિતધારકોને નિર્ણાયક પગલાં લેવા માટે સશક્તિકરણ મળે તે માટે સ્વતંત્ર રીતે ઉદ્યોગના અહેવાલોને ચકાસવાનો અને મિથેન હોટસ્પોટ્સને નિર્ધારિત કરવાનો છે.
  • મિથેનસેટ પૃથ્વીથી 360 માઇલ ઉપર સ્થિત છે અને દરરોજ 15 વખત પૃથ્વીની પરિક્રમા કરવામાં આવશે. 
  • મિથેનસેટ દ્વારા ઉધોગધારકોને વ્યાપક મિથેન ઉત્સર્જન ડેટા પ્રદાન કરશે.
  • તે Google ની ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ દ્વારા કાર્યરત છે. 
  • મિથેન મજબૂત ગ્રીનહાઉસ ગેસ છે તે કાર્બન ડાયોક્સાઇડ કરતાં અણુ દીઠ હવામાં ઘણી વધુ ગરમી પેદા કરે છે અને  ગ્લોબલ વોર્મિંગ વધારે છે.
  • આ પ્રોજેક્ટમાં મુખ્ય ફાળો આપનારાઓમાં એન્વાયર્નમેન્ટલ ડિફેન્સ ફંડ, ન્યુઝીલેન્ડ સ્પેસ એજન્સી, હાર્વર્ડ યુનિવર્સિટી, BAE સિસ્ટમ્સ અને ગૂગલનો સમાવેશ થાય છે. 
SpaceX launched the “Methanesat” satellite into orbit to track methane gas.

Post a Comment

Previous Post Next Post