- આ નિર્ણય સ્વીડનની અરજીના બે વર્ષ પછી લેવામાં આવ્યો.
- શરૂઆતમાં, તુર્કીએ કુર્દિશ અલગતાવાદીઓને કથિત સમર્થન અંગેની ચિંતાઓને ટાંકીને સ્વીડનની સદસ્યતા સામે વાંધો ઉઠાવ્યો હતો ત્યારબાદ જાન્યુઆરીમાં વીટો હટાવી લેવામાં આવ્યો હતો.
- હંગેરીએ પણ સ્વીડન પર દુશ્મનાવટનો આરોપ લગાવીને તેની મંજૂરીમાં વિલંબ કર્યો હતો ત્યારબાદ વાટાઘાટો અને કરારો પછી, હંગેરીએ આખરે સ્વીડનની બિડને બહાલી આપી હતી.
- નાટોના 32 સભ્ય દેશોમાં અલ્બેનિયા બેલ્જિય, બલ્ગેરિયા, કેનેડા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, મોન્ટેનેગ્રો, નેધરલેન્ડ, ઉત્તર મેસેડોનિયા, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સ્પેન, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ ફિનલેન્ડ (2023 માં જોડાયું), સ્વીડન (2024 માં જોડાયું)નો સમાવેશ થાય છે.