- તેઓએ સેવાનિવૃત્ત થનાર એડમિરલ આર હરિ કુમારનું સ્થાન લીધું.
- તેઓ અગાઉ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચૂક્યા છે.
- તેઓને 1 જુલાઈ 1985ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન આપવામાં આવ્યું હતું.
- તેઓ 4 જાન્યુઆરી 2024 ના રોજ, તેમને નૌકાદળના વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- તેઓએ INS કિર્ચ, ત્રિશુલ અને વિનાશ જેવા નૌકાદળના જહાજોને પણ કમાન્ડ કર્યા છે.
- તેઓને અતિ વિશિષ્ટ સેવા મેડલ અને નેવી મેડલ પણ મળ્યો છે.