- દક્ષિણ કોરિયાના ચુંગજુમાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં પુરુષોની સિંગલ્સ સ્કલ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં બલરાજ પંવારે રોઈંગમાં ભારત માટે પ્રથમ ક્વોટા મેળવ્યો.
- તેને 2000 મીટર દોડમાં 7 મિનિટ 01.27 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- આ સ્કલ ઈવેન્ટમાં ટોચના પાંચ ખેલાડીઓને ઓલિમ્પિક ક્વોટા મળવાનો હતો.
- પેરા મિક્સ્ડ ડબલ્સમાં, નારાયણ કોંગનાપલ્લે અને અનિતાની જોડીએ પેરા ઓલિમ્પિક માટે ક્વોટા મેળવ્યો.
- નારાયણ અને અનિતાની જોડીએ ડબલ સ્કલ પેરા રોવર્સમાં 7:50:80નો સમય લીધો હતો.