DRDO દ્વારા દેશનું સૌથી હળવું બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં આવ્યું.

  • જેકેટની ઇન-કંક્શન (In-conjunction with) અને એકલ ડિઝાઇન સૈનિકોને 7.62x54 RAPI (BIS 17051નું લેવલ 6) દારૂગોળો સામે રક્ષણ પૂરું પાડશે.
  • પોલિમર બેકિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટથી બનેલા આ જેકેટ 6 સ્નાઈપર બુલેટ સામે રક્ષણ આપે છે. 
  • આ જેકેટ કાનપુર સ્થિત DRDOના સંરક્ષણ સામગ્રી અને Defence Materials and Stores Research and Development Establishment (DMSRDE) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
  • અર્ગનોમિકલ રીતે ડિઝાઇન કરાયેલ ફ્રન્ટ Hard Armour Panel (HAP) પોલિમર બેકિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટથી બનેલું છે.
  • ICW હાર્ડ આર્મર પેનલ (HAP) ની હવાઈ ઘનતા 40 kg/M2 છે અને એકલા HAP ની હવાઈ ઘનતા 43kg/M2 કરતાં ઓછી છે.
  • સૈનિકો માટે ઓપરેશન દરમિયાન પહેરવું વધુ આરામદાયક અને સુરક્ષિત રહેશે.
  • આ બુલેટ પ્રૂફ જેકેટનું પરીક્ષણ TBRL ચંદીગઢ ખાતે કરવામાં આવ્યું હતું.
DRDO develops India's lightest bulletproof jacket

Post a Comment

Previous Post Next Post