- 60 અને 70ના દાયકામાં ડેરેકને ખૂબ જ ખતરનાક સ્પિનર માનવામાં આવતો હતો.
- ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર તેઓની કારકિર્દીમાં સૌથી વધુ 12 વખત ડેરેકના બોલ પર આઉટ થયા હતા.
- તેઓએ ઈંગ્લેન્ડ માટે 86 ટેસ્ટ મેચમાં 297 વિકેટ લીધી હતી.
- તેઓએ સ્પિનર તરીકે 15 વર્ષથી વધુ સમય સુધી ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- તેઓએ 86 ટેસ્ટ મેચો અને 26 વન-ડે મેચ રમી હતી.
- ઉપરાંત તેઓ ટેસ્ટ ક્રિકેટમાં આશ્ચર્યજનક 297 વિકેટ સાથે, તે ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતા કોઈપણ સ્પિનર માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર અને એકંદરે છઠ્ઠો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
- વન-ડે ક્રિકેટમાં ડેરેકે ઈંગ્લેન્ડ માટે 676 મેચોમાં સૌથી વધુ 2,465 વિકેટ લીધી હતી.
- તેમણે 2006માં કેન્ટ ક્રિકેટ ક્લબના પ્રમુખ તરીકે અને 2008માં મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ 2006માં કેન્ટ ક્રિકેટ ક્લબના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
- તેઓને 2009માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.