સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ દ્વારા પ્રધાનપદ છોડવામાં આવ્યું.

  • લી સિએન લૂંગે 12 ઓગસ્ટ 2004ના રોજ સિંગાપોરના ત્રીજા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
  • તેઓ સિંગાપોરના પ્રથમ વડા પ્રધાન લી કુઆન યૂના મોટા પુત્ર છે.
  • તેઓએ બે દાયકાના કાર્યકાળ પછી 15 મેના રોજ પદ છોડશે અને તેમનું પદ ડેપ્યુટી મંત્રી લોરેન્સ વોંગને સોંપશે. 
  • લોરેન્સ વોંગ હાલમાં નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 
  • હાલના વડાપ્રધાન લીએ ઓગસ્ટ 2004 થી સિંગાપોર અને પીપલ્સ એક્શન પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે.
Singapore Prime Minister Lee To Resign

Post a Comment

Previous Post Next Post