- આ સેરેમાનીમાં ઓલિમ્પિકની જ્યોતને કાચ દ્વારા સૂર્યપ્રકાશથી પ્રગટાવવામાં આવે છે, જે પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા છે.
- ઓલિમ્પિક ફ્લેમિંગ લાઇટિંગ સેરેમની ઓલિમ્પિક ગેમ્સની શરૂઆતના 100 દિવસ પહેલા યોજવામાં આવે છે.
- આ જ્યોત ઓલિમ્પિક રમતોની શરૂઆતથી અંત સુધી કઢાઈમાં સળગતી રાખવામાં આવે છે.
- ઓલિમ્પિયામાં સમારોહ પછી, ઓલિમ્પિક જ્યોત પ્રથમ ગ્રીસ જાય છે.
- આ જ્યોત સૌપ્રથમવાર 1928માં એમ્સ્ટરડેમમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં દેખાઈ હતી.
- ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત વર્ષ 1896માં ગ્રીસની રાજધાની એથેન્સમાં થઈ હતી.
- આ રમતોને ઓલિમ્પિક પર્વત પર રમાતી હોવાના કારણે ઓલિમ્પિક નામ આપવામાં આવ્યું હતું.