HDFC લક્ષદ્વીપમાં શાખા ખોલનારી પ્રથમ ખાનગી બેંક બની.

  • આ શાખા લક્ષદ્વીપના કાવારત્તી ટાપુમાં ખોલવામાં આવી છે.  
  • કાવારત્તી દ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપનો એક ભાગ છે.
  • લક્ષદ્વીપ, ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ, એક દ્વીપસમૂહ છે.
  • તેમાં 36 ટાપુઓ છે અને તેનું ક્ષેત્રફળ 32 ચોરસ કિમી છે.
  • તેની કુલ વસ્તી લગભગ 64 હજાર છે અને અહીંની ભાષાઓ મલયાલમ અને અંગ્રેજી છે.
  • 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, HDFC બેંકનું સમગ્ર દેશમાં 3,872 શહેરોમાં 8,091 શાખાઓ અને 20,688 ATMનું નેટવર્ક છે.
  • HDFC બેંકની સ્થાપના ઓગસ્ટ 1994માં થઈ હતી અને તેનું મુખ્ય મથક મુંબઈમાં છે.
  • HDFC બેંકના વર્તમાન CEO શશિધર જગદીશન (27 ઓક્ટોબર 2020) છે.
HDFC Bank becomes only private bank to have presence in Lakshadweep

Post a Comment

Previous Post Next Post