- International Monetary Fund (IMF) ના બ્રોડ દ્વારા તેઓને બીજા પાંચ વર્ષની મુદત માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચૂંટવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો.
- તેઓની બીજી પાંચ વર્ષની મુદત 1 ઓક્ટોબર, 2024ના રોજથી શરૂ થશે.
- તે 1 ઓક્ટોબર, 2019થી IMFના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.