- આ રેકોર્ડ તેને કતાર સામેની ACC મેન્સ T20I પ્રીમિયર કપની મેચ દરમ્યાન બનાવ્યો.
- આ સાથે તે એક ઓવરમાં 6 છગા મારનાર ક્રિકેટર યુવરાજ સિંહ અને કિરોન પોલાર્ડ પછી ત્રીજો બેટ્સમેન બન્યો.
- ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ બેટ્સમેન હતો, તેણે 2007 ICC મેન્સ T20 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ છગ્ગા માર્યા હતા.
- વર્ષ 2021માં કિરોન પોલાર્ડએ આ સિદ્ધિ મેળવી હતી.
- આ ઉપરાંત એરીએ T20I 9 બોલમાં અર્ધશતક કરી ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના 12 બોલના અગાઉના રેકોર્ડને તોડયો.