14 વર્ષ બાદ ભારતીય પુરૂષ ટીમે તીરંદાજીમાં ગોલ્ડ જીત્યો.

  • ચીનના શાંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ-1ની સ્પર્ધામાં ભારતીય રિકર્વ મેન્સ ટીમે ટોચની ક્રમાંકિત દક્ષિણ કોરિયાની ટીમને 5-1 (57-57, 57-55, 55-53)થી હરાવીને 14 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો.
  • આ સાથે આર્ચરી વર્લ્ડ કપ 2024માં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.
  • ઓલિમ્પિક 2024 ઓલિમ્પિક માટે અંતિમ ક્વોલિફાયર જૂનમાં તુર્કીના અંતાલ્યામાં રમાશે.
  • ભારત પાસે હાલમાં તીરંદાજીમાં એક ઓલિમ્પિક ક્વોટા છે, જે ધીરજે પુરુષોની રિકર્વ વ્યક્તિગત કેટેગરીમાં હાંસલ કર્યો હતો.
Historic gold for the Indian Archery team at the Archery World Cup

Post a Comment

Previous Post Next Post