- આ મિસાઇલ 450 કિલોમીટરથી વધુના અંતરે પોતાના લક્ષ્યને મારવામાં સક્ષમ છે.
- આ પહેલા વાયુસેનાએ 4 જાન્યુઆરી 2024ના રોજ બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.
- તેને સબમરીન, યુદ્ધ જહાજ, એરક્રાફ્ટ અથવા તો જમીન પરથી લોન્ચ કરી શકાય છે.
- આ મિસાઈલની ઝડપ લગભગ 6 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે.
- આ મિસાઈલને રશિયાના NPO મશિનોસ્ટ્રોયેનિયા અને ભારતના DRDOએ સંયુક્ત રીતે તેને બનાવવામાં આવી છે.