6ઠઠ્ઠા હોકી ઈન્ડિયા એવોર્ડ 2023 સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

  • આ એવોર્ડ સમારંભમાં હાર્દિક સિંહ અને સલીમા ટેટેને 2023ના સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીઓ જાહેર કરવામાં આવ્યા હતા.
  • ઉપરાંત પીઆર શ્રીજેશને શ્રેષ્ઠ ગોલકીપર માટે હોકી ઈન્ડિયા બલજીત સિંહ એવોર્ડ મળ્યો.
  • પંજાબનો હાર્દિક સિંહ ભારતીય હોકી ટીમનો વાઇસ કેપ્ટન છે. 
  • તેંના નેતૃત્વમાં ટીમે ટોક્યો ઓલિમ્પિક 2023માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • તેને વર્ષ 2023માં FIH બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો છે. 
  • સલીમા ટેટેએ 2023 હેંગઝોઉ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • તેને 2023માં એશિયન હોકી ફેડરેશનનો શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ પણ મળ્યો છે. 
  • આ વર્ષે હરમનપ્રીત સિંહને શ્રેષ્ઠ ડિફેન્ડર માટે હોકી ઈન્ડિયા પરગટ સિંહ એવોર્ડ મળ્યો હતો.
Hockey India unveils nominations for Hockey India 6th Annual Awards

Post a Comment

Previous Post Next Post