ભારતીય સેનામાં Igla-S Man Portable Air Defence Systems (MANPADS) સામેલ કરવામાં આવી.

  • ભારતીય સેનાને એક મોટા સોદા હેઠળ 100 મિસાઇલો સાથે 24 રશિયન નિર્મિત Igla-S Man Portable Air Defence Systems (MANPADS) ની પ્રથમ બેચ મળી.
  • Igla-S સિસ્ટમમાં સિંગલ લોન્ચર અને એક મિસાઇલ હોય છે.
  • તે ક્રુઝ મિસાઈલ અને ડ્રોન જેવા હવાઈ લક્ષ્યોને પણ ઓળખી શકે છે. 
  • Igla-Sમાં 9M342 મિસાઇલ, 9P522 લોન્ચિંગ મિકેનિઝમ, 9V866-2 મોબાઇલ ટેસ્ટ સ્ટેશન અને 9F719-2 ટેસ્ટ સેટનો સમાવેશ થાય છે. 
  • આ મિસાઈલ મહત્તમ 22 હજાર ફૂટ સુધી જઈ શકે છે. તે 2,266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લક્ષ્ય તરફ આગળ વધે છે.
  • ભારતે નવેમ્બર 2023માં રશિયા સાથે 120 લોન્ચર અને 400 મિસાઈલ ખરીદવાનો સોદો કર્યો હતો.
Indian Army gets Igla-S air defence system from Russia

Post a Comment

Previous Post Next Post