વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ, જુઆન વિસેન્ટ પેરેઝ મોરાનું 114 વર્ષની વયે નિધન.

  • જુઆન વેનેઝુએલાના રહેવાસી હતા.  ફેબ્રુઆરી 2022માં, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા હતા તે સમયે તેમની ઉંમર 112 વર્ષ 253 દિવસ હતી.
  • અગાઉ માર્ચ 2023માં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું અવસાન થયું હતું.
  • દક્ષિણ આફ્રિકામાં રહેતી જોહાન્ના માઝીબુકોનો જન્મ 1894માં થયો હતો, તે 128 વર્ષની હતી.
Venezuelan Man World's Oldest Dies At 114

Post a Comment

Previous Post Next Post