- તેઓની સાથે હેલિકોપ્ટરમાં સવાર અન્ય 9 લોકોના પણ મૃત્યુ થયા.
- આ દુર્ઘટના સબબ કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો દ્વારા 19 એપ્રિલથી આગામી ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો.
- 61 વર્ષીય ઓગોલા સેવામાં મૃત્યુ પામનાર દેશના પ્રથમ લશ્કરી વડા છે.
- તેઓ 1984 માં કેન્યા સંરક્ષણ દળોમાં જોડાયા.
- રાષ્ટ્રપતિ વિલિયમ રુટો દ્વારા 2023 માં ઓમોન્ડી ઓગોલાને જનરલના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી અને સંરક્ષણ દળના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.