Aleksei Navalny અને Yulia Navalnaya મીડિયાનું સ્વતંત્રતા પુરસ્કાર અપાશે.

  • સ્વર્ગસ્થ એલેક્સી નવલ્ની અને તેમની પત્ની યુલિયા નવલનાયાને અગ્રણી જર્મન ફોરમ, લુડવિગ એરહાર્ડ સમિટ તરફથી આ વર્ષનું 'Freedom Prize of the Media' મળશે.
  • આ એવોર્ડ સમારોહ 19 એપ્રિલના રોજ બાવેરિયાના ટેગરન્સી તળાવ ખાતે ભૂતપૂર્વ જર્મન ચાન્સેલરના નામ પરથી લુડવિગ એરહાર્ડ સમિટમાં યોજાનાર છે.
  • તેઓ બંને પતિ પત્નીને રશિયામાં ક્રૂર સરમુખત્યારશાહી સામેની બહાદુર અને અહિંસક લડાઈ માટે સન્માનિત કરવામાં આવશે.
Alexei Navalny and Yulia Navalnaya Honoured with Freedom Prize

Post a Comment

Previous Post Next Post