અરુણાચલ પ્રદેશમાં સંશોધકો દ્વારા પતંગિયાની એક નવી પ્રજાતિ 'Neptis phyllora' ની શોધ કરવામાં આવી.

  • આ શોધ સુબાનસિરી જિલ્લામાં સ્થિત ટેલ વેલી વન્યજીવ અભયારણ્યમાં કરવામાં આવી.
  • નવી શોધ કરવામાં આવેલ આ પતંગિયાને દાણાદાર પાંખો છે, તેની ઉપરની પાંખનો રંગ ઘેરો બદામી-કાળો છે અને નીચેનો રંગ પીળો-ભૂરો છે.
  • 'Neptis phyllora' પ્રજાતિ Nymphalidae કુટુંબની છે.
  • તે સદાબહાર જંગલો, વનસ્પતિ અને ખડકાળ નદીઓ જેવા વિસ્તારોમાં જોવા મળે છે.
  • ટેઈલ વેલી વન્યજીવ અભયારણ્ય અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરી જિલ્લામાં આવેલું છે.
  • આ અભયારણ્ય 2400 મીટર ઊંચા પઠાર પર આવેલું છે.
  • તેની સ્થાપના વર્ષ 1995 માં કરવામાં આવી હતી અને તેનું ક્ષેત્રફળ આશરે 337 ચોરસ કિમી છે.
Neptis phyllora

Post a Comment

Previous Post Next Post