રાષ્ટ્રપતિ દ્વારા કેન્સરની સારવાર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન ઉપચારની શરૂઆત કરવામાં આવી.

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી- IIT બોમ્બે ખાતે ભારતની પ્રથમ જીન થેરાપીની શરૂઆત કરવામાં આવી. 
  • આ સારવારની આ શ્રેણીને "CAR-T સેલ થેરાપી" નામ આપવામાં આવ્યું છે, જે કેન્સર ઇમ્યુનોથેરાપી સારવાર છે.  
  • આ થેરાપી વિશ્વની સૌથી સસ્તી CAR-T સેલ થેરાપી છે.
  • ભારતની પ્રથમ CAR-T સેલ થેરાપી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બોમ્બે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ સાથે ઈન્ડસ્ટ્રી પાર્ટનર ઈમ્યુનોએસીટીના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.
President Droupadi Murmu Launches India’s First Homegrown CAR T-Cell Therapy For Cancer Treatment

Post a Comment

Previous Post Next Post