- આ ભાગીદારીના ભાગ રૂપે US મેક્સિકો અને કેનેડામાં યોજાનાર 2026 FIFA મેન્સ વર્લ્ડ કપ તેમજ 2027 વિમેન્સ વર્લ્ડ કપમાં અરમકોને સ્પોન્સરશિપ અધિકારો મળશે.
- FIFA સાથે Aramcoનો સોદો વાર્ષિક $100 મિલિયનનો રહેશે
- અગાઉ FIFA દ્વારા રશિયામાં વર્ષ 2018 મેન્સ વર્લ્ડ કપ પહેલા, તેણે રશિયન ગેસ કંપની ગેઝપ્રોમ સાથે અને વર્ષ 2022 માં કતાર એરવેઝને ટુર્નામેન્ટની મુખ્ય સ્પોન્સર બનાવી હતી.
- FIFA સાથેની આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ફૂટબોલના વિકાસમાં યોગદાન આપવા અને વિશ્વભરમાં પ્રભાવ પાડવા માટે રમતની શક્તિનો ઉપયોગ કરવાનો છે.