- ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે પ્રથમ રાઉન્ડમાં ઇટાલીના માટ્ટેઓ આર્નોલ્ડીને હરાવીને મોન્ટે કાર્લો માસ્ટર્સનો મુખ્ય ડ્રો જીતનાર પ્રથમ ભારતીય બનવાનો રેકોર્ડ હાંસલ કર્યો.
- તે મોન્ટે કાર્લોમાં મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવનાર વિજય અમૃતરાજ (1977) અને રમેશ કૃષ્ણન (1982) પછી માત્ર ત્રીજો ભારતીય બન્યો.
- તેને વિશ્વના 35મા ક્રમાંકિત આર્નોલ્ડીને મિનિટમાં 5-7, 6-2, 6-4થી પરાજય આપ્યો.
- આ સિવાય તે વર્ષ 1990 બાદ ATP માસ્ટર્સ 1000 મેચ જીતનાર પ્રથમ ભારતીય પણ છે.