ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી T-20 ફોર્મેટમાં 12 હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.

  • IPLની મેચ દરમિયાન તેણે આ રેકોર્ડ બનાવ્યો. 
  • તેંની T-20 ક્રિકેટમાં સ્થાનિક, આંતરરાષ્ટ્રીય અને લીગ ક્રિકેટનો સમાવેશ થાય છે.
  • આ સાથે તે 12 હજારના આંકને સ્પર્શનાર વિશ્વનો છઠ્ઠો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો.
  • તેને  360મી ઇનિંગમાં 12 હજાર રનનો આંકડો પાર કર્યો.
  • વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે T-20માં સૌથી વધુ 14,562 રન બનાવ્યા છે.
  • ક્રિસ ગેલે 345 ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.
Virat Kohli becomes first Indian to score 12,000 T20 runs

Post a Comment

Previous Post Next Post