ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા ડિસ્પોઝેબલ ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

  • ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ડિસ્પોઝેબલ ઇ-સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને વેચનારા રિટેલર્સ પર દંડ વધારવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા ભાવિ પેઢીઓ માટે તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકતો વિશ્વનો પ્રથમ કાયદો પાછો ખેંચ્યો હતો.  
  • નવા નિયમો હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ઇ-સિગારેટ વેચનારા રિટેલરો માટે દંડ વધશે, વેપિંગ રિટેલર્સના લાઇસન્સની સમીક્ષા કરવામાં આવશે, અને તમામ નિકાલજોગ વેપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
New Zealand Bans Disposable E-Cigarettes and Vapes

Post a Comment

Previous Post Next Post