ભારત સરકાર દ્વારા ઓપરેશન 'ઇન્દ્રાવતી' શરૂ કરવામાં આવ્યું.

  • હૈતીમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે આ ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું છે.
  • આ અંતર્ગત 12 લોકોને મોડી રાત્રે કેરેબિયન ટાપુ ડોમિનિકન રિપબ્લિક લઈ જવામાં આવ્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે હૈતીમાં 23 દિવસથી હિંસા ચાલુ છે.
  • 12 માર્ચે, વધતી હિંસા વચ્ચે હૈતીના વડા પ્રધાન એરિયલ હેનરીએ રાજીનામું આપ્યું હતુ.
  • વડાપ્રધાન એરિયલ હેનરીએ કેન્યાની મુલાકાત લીધા બાદ હૈતીમાં હિંસા શરૂ થઈ હતી.
  • વડા પ્રધાન કેન્યાના નેતૃત્વ હેઠળના બહુરાષ્ટ્રીય સુરક્ષા દળને હૈતીમાં તૈનાત કરવા અંગે ચર્ચા કરવા નૈરોબી ગયા છે.
  • આ પછી, હૈતીની તમામ ગુનાહિત ટોળકી દ્વારા એક થઈને વડા પ્રધાનને પદ પરથી હટાવવા માટે હિંસા શરૂ કરવામાં આવી. 
'Operation Indravati' launched to rescue Indians from Haiti

Post a Comment

Previous Post Next Post