હાઇકોર્ટે દ્વારા પાસાના કેસોને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

  • આ નિર્ણય બાદ 1 મેથી હાઇકોર્ટમાં નવા નોંધાનારા તમામ પાસાના કેસને સિવિલ કેસના બદલે ક્રીમીનલ ગણવામાં આવશે.
  • હાઇકોર્ટની સ્થાપના થઇ ત્યારથી પાસાના કેસ સિવિલ કેસ તરીકે રજિસ્ટ્રીમાં નોંધાતા હતા પરતું ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ ચાલેલા એક કેસના ચુકાદા બાદ હાઇકોર્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
  • પાસાના ગુનાના આરોપીને પાસાની અરજીઓ ચાલે તે માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડતી હતી પરતું ક્રિમિનલ અપીલ તરીકે કેસને નોંધાયા બાદ ખંડપીઠમાં તેની સુનાવણી કરાશે.
From Today Onwards The Case Will Be Speedily Disposed Of As Criminal And Not Civil

Post a Comment

Previous Post Next Post