ISRO દ્વારા PS4 રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.

  • આ એન્જીન  Polar Satellite Launch Vehicle (PSLV) નો મહત્વનો ભાગ છે, જેનો ઉપયોગ ઉપગ્રહોને અવકાશમાં મોકલવા માટે થાય છે.
  • ઈસરોએ તેને 3D પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને એક ભાગમાં બનાવ્યું છે.
  • આ નવી પદ્ધતિથી લગભગ 97% ભાગોને બચાવી શકાય છે.
  • તેની મદદથી ઉત્પાદનને 60% સુધી ઝડપી કરી શકાય છે.
  • PSLV રોકેટના ચોથા તબક્કામાં PS4 એન્જિનનો ઉપયોગ થાય છે.
  • આ નવી ટેક્નોલોજીની મદદથી એન્જિનના પાર્ટ્સની સંખ્યા 14થી ઘટીને 1 થઈ ગઈ છે.
  • આનાથી એન્જિનમાં 19 વેલ્ડિંગ જોઈન્ટ્સ પણ દૂર થઈ ગયા.
  • 3D પ્રિન્ટીંગ એન્જીન રોકેટ સાંધા કે વેલ્ડીંગ વગર બનાવવામાં આવે છે તેનાથી રોકેટનું વજન ઓછું થાય છે અને ઈંધણની કાર્યક્ષમતા પણ વધે છે.
ISRO Successfully Tests New Liquid Rocket Engine In Tamil Nadu

Post a Comment

Previous Post Next Post