55 વર્ષીય ભારતીય પર્વતારોહક Jyoti Ratre દ્વારા એવરેસ્ટ સર કરવામાં આવ્યો.

  • ભોપાલની Jyoti Ratre વિશ્વના સૌથી ઊંચી શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર સૌથી વૃદ્ધ ભારતીય મહિલા બન્યા.
  • તેઓએ બીજા પ્રયાસમાં 8848.86 મીટરની ઊંચાઈએ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
  • આ પહેલા વર્ષ 2023માં ખરાબ હવામાનને કારણે તેઓને 8160 મીટરની ઊંચાઈએથી પરત ફરવું પડ્યું હતું.
  • તે બોલિવિયાના પર્વતારોહક ડેવિડ હ્યુગો અયાવિરી ક્વિસ્પેની આગેવાની હેઠળની 15 સભ્ય ટીમનો ભાગ હતી.
  • તેઓએ માઉન્ટ એવરેસ્ટ સિવાય એલ્બ્રસ, કિલીમંજારો, આઇલેન્ડ પીક અને કોસિયુઝ્કો સહિત અનેક શિખરો પણ સર કર્યા છે.
  • તેઓએ 53 વર્ષનો સંગીતા બહલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 19 મે 2018 ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર ભારતની સૌથી વૃદ્ધ મહિલાનો ખિતાબ હાંસલ કર્યો હતો.
Jyoti Ratre 55 becomes oldest Indian woman to conquer Mount Everest

Post a Comment

Previous Post Next Post