ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ નેશનલ એથ્લેટીક્સ ફેડરેશન કપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ સ્પર્ધામાં તેને  82.27 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • કર્ણાટકના ડીપી મનુએ 82.06 મીટર થ્રો સાથે સિલ્વર મેડલ અને મહારાષ્ટ્રના ઉત્તમ બાલાસાહેબ પાટીલે 78.39 થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 
Neeraj Chopra Wins Gold In Federation Cup With Throw Of 82.27 Metres

Post a Comment

Previous Post Next Post